દ્રવ્યેન્દ્રિય

શરીરમાં પુદગલની બનેલી જે ઈન્દ્રિયો તે, બાહ્ય આકારરૂપે જે છે તે બાહ્ય-નિવૃત્તિ, અંદર આકારરૂપે જે છે તે અભ્યંતરનિવૃત્તિ, અંદરની પુદગલની બનેલી ઈન્દ્રિયમાં જે વિષય જણાવવામાં સહાયક થવાની શક્તિ છે તે ઉપકરણ દ્રવ્યેન્દ્રિય

« Back to Jain Dictionary