કાર્મણશરીર

આત્માએ બાંધેલા કર્મોનું બનેલું શરીર. એક ભવથી બીજા ભવમાં જતાં જે સાથે હોય છે તે અથવા સર્વ સંસારજીવોને સદાકાળ જે હોય છે તે

« Back to Jain Dictionary