અંતરકરણ

આંતરું કરવું, વચ્ચેની જગ્યા ખાલી કરવી, મિથ્યાત્વ-મોહનીય કર્મની સ્થિતિના બે ભાગ કરી વચ્ચેનો ભાગ ખાલી કરવો, દલીકોનો ઉપર-નીચે પ્રક્ષેપ કરવો

« Back to Jain Dictionary