ક્ષયોપશમાનુવિદ્ધ

ક્ષયોપશમથી યુક્ત, મતિ-શ્રુત જ્ઞાનાવરણીય, અચક્ષુ દર્સનાવરણીય અને પાંચ અંતરાય કર્મનો ઉદય સદા ક્ષયોપશમની સાથે જ હોય છે તે

« Back to Jain Dictionary