સૂક્ષ્મદ્રવ્યપુદગલ પરાવર્તન

ઔદારિક આદિ વર્ગણાઓરૂપે સંસારમાં રહેલા તમામ પુદગલાસ્તિકાય દ્રવ્યને ઔદારિકરૂપે અથવા વૈક્રિયરૂપે એમ કોઈ પણ એક રૂપે ગ્રહણ કરીને પૂર્ણ કરતાં જે કાળ થાય તે કાળનું નામ સૂ. દ્ર. પુ. પ.

« Back to Jain Dictionary