સમશ્રેણી

જ્યારે આત્મા નિર્વાણ પામી મોક્ષે જાય છે ત્યારે આજુબાજુના વધારાના એક પણ પ્રદેશને સ્પર્શ્યા વિના, જેટલા આકાશપ્રદેશોમાં પોતાની અવગાહના છે તેટલા જ આકાશપ્રદેશોને સ્પર્શતો સ્પર્શતો સમાન પંક્તિથી ઉપર જાય છે તે

« Back to Jain Dictionary