ષડ્સ્થાનક

જૈનદર્શનને માન્ય જીવનાં છ સ્થાનો. (1) જીવ છે. (2) જીવ નિત્ય છે. (3) જીવ કર્મોનો કર્તા છે. (4)જીવ કર્મોનો ભોક્તા છે.(5) મોક્ષ છે અને (6) મોક્ષના ઉપાયો છે ઇત્યાદિ

« Back to Jain Dictionary